VADODARA : શહેરમાં BSNLના સાધનોની ચોરતી પરપ્રાંતીય ત્રિપુટી પકડાઇ,1000 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ કબજે

0
31
meetarticle

વડોદરાઃ શહેરમાં બીએસએનએલ કંપનીના સાધનોની ચોરી કરતી ત્રિપુટીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી છે.

કારેલીબાગ પોલીસે આરીશ ગુલફામ મલિક,કલીમ સલીમ અંસારી અને હાકીબ રીયાજુદ્દીન કુરેશી(ત્રણેય રહે.મેરઠ,યુપી)ને ઝડપી પાડી તપાસતાં તેમની પાસેના થેલામાંથી બીએસએનએલના પીલરોમાં લાગતા ૧ હજાર નંગ ડિસ્ટ્રિબ્યુશન મોડયુલ મળી આવ્યા હતા.જેની કિંમત રૃ.૨ લાખ જેટલી થાય છે.

પોલીસની તપાસમાં ટોળકી દ્વારા જુદાજુદા વિસ્તારોમાંથી ઉપરોકત સાધનોની ચોરી કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.જેથી ત્રણ મોબાઇલ અને ચોરીનો સામાન મળી કુલ રૃ.પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here