કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના ચોથાજી રૂપાજી પ્રજાપતિ એ તેમના ભાઈ બંધ તેરવાડા ગામના ઠાકોર મુકેશજી અનૂપજી ને બાબો આવતા તેઓએ મુકેશજીના બાબા સાથે અંબાજી પગપાળા માનતા માની હતી.
જેને લઇ ચોથાજી પ્રજાપતિ અને ઠાકોર મુકેશજી 11 મહિનાના દીકરાને લઈ પગપાળા માતાજીના દર્શન કરવા શનિવારે નીકળ્યા હતા.
REPOTE:દિપક પુરબીયા


