Tuesday, April 30, 2024
Homeબોલીવૂડબ્લૂ શૉર્ટ ડ્રેસમાં નિક્કી તંબોલીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

બ્લૂ શૉર્ટ ડ્રેસમાં નિક્કી તંબોલીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

- Advertisement -

‘બિગ બૉસ’ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના કેટલાક સુપરહિટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે પોતાની અદાઓથી ફેન્સનો ઘાયલ કરી રહી છે. નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શૉર્ટ આઉટફિટમાં કેર વર્તાવતી દેખાઇ રહી છે.c

નિક્કી તંબોલી બ્લૂ કલરની શિમરી મિની -બૉડીકૉન ડ્રેસ પહેરીને સેક્સી પૉઝ આપી રહી છે. એક્ટ્રેસની તસવીરો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસે પોતાનો લૂક બૉલ્ડ મેકઅપ, ખુલ્લા કર્લી વાળ અને ગૉલ્ડન હાઇ હીલ્સની સાથે કમ્પલીટ કર્યો છે.

તસવીરોમાં નિક્કી તંબોલીની અદાઓ જોઇને તેના ફેન્સ એકવાર ફરીથી પોતાનું દિલ હારી બેઠાં છે. તેની તસવીરો પર લાખો લાઇક્સ અને કૉમેન્ટ મળી ચૂકી છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે નિક્કી તંબોલીએ પોતાનો હૉટ લૂક ફેન્સની સાથે શેર કર્યો હોય, એક્ટ્રેસ હંમેશા પોતાના લૂક્સથી લોકોને દિવાના બનાવતી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular