રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આધારે ધોરાજી પાવર હાઉસ રોડ પર આવેલ પાટીદાર ઓઇલમીલ ના ગોડાઉનની પાછળ અવાવરૂ જગ્યા મા છોટા હાથી વાહનમાથી નાની મોટી ઇંગ્લીશ દારૂની ૧૪૦ નંગ બોટલ મળી આવી હતી અને છોટા હાથી ટેમ્પો સહીત કુલ રૂ. ૨,૭૪,૫૧૦નો મુદામાલ પકડી પાડી લઈ, જ્યારે ફરાર બુટલેગર અનવર ઇબ્રાહિમ કુરેશી (રહે ધોરાજી)ની શોધખોળ હાથ ધરી હતી, ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ તેજ કરી છે,
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

