GUJARAT : શેરપુર ગામે ” એક પેડ માં કે નામ ” વૃક્ષા રોપાણ કરવામાં આવ્યું

0
54
meetarticle

ઇડર તાલુકાના શેરપુર ગામે સામાજીક વનિકરણ વિભાગ સાબરકાંઠા , વિસ્તરણ રેન્જ ઇડર દ્વારા પચાસ પાંજરા અને પચાસ વૃક્ષો શેરપુર ગ્રામ પંચાયત ને આપવામાં આવ્યા જેનુ વનિકરણ કરવા માટે સમરસ ગ્રામ પંચાયત શેરપુર ના મહિલા સરપંચ શ્રી નીતાબેન વસાવા તથા ડે . સરપંચ દીપકભાઈ પટેલ પંચાયત કમીટી સભ્યો તેમજ ઇડર વનપાલ શ્રી એચ.ડી. પટેલ તથા ગ્રામ જનો હાજર રહી વૃક્ષા રોપાણ કરવા માં આવ્યું.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર..

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here