GUJARAT : મોટી કુંકાવાવના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી. આભાર વ્યક્ત કર્યો હતો.

0
40
meetarticle

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડુત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ગામો ની ગ્રામ પંચાયત તેમજ ખેડૂતો ને સાથે રાખી પંચરોજ કામ કરી અને ખેડૂતો ને નુકસાન નું વળતર મળી સકે એવો નિર્ણય લેવા જાહેર કરવા બદલ મોટી કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી. આપડા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી કૌશિક ભાઈ વેકરીયા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો…

અહેવાલ : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here