BREAKING NEWS : ધમેન્દ્રએ પણ દુનિયાને કહ્યુ અલવિદા,બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઇ

0
47
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું આજે એટલે કે 24 નવેમ્બરે નિધન થયુ છે. તેમના નિધનથી સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઇ છે.બોલીવુડ જગતમાં એક થી એક દમદાર ફિલ્મ આપનાર ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, તેમના પરિવાર જનો સ્મશાન પહોચ્યા છે.

તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here