BOLLYWOOD : રાજકુમાર હિરાણીના પુત્રની ડેબ્યૂ ઓટીટી સીરિઝ મે માસમાં આવશેે

0
21
meetarticle

રાજ કુમાર હીરાણીએ ડિજિટલ અપરાધ જેવા વિષય પર વેબ સીરીઝ બનાવીને ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે. તેમાં તેણે પોતાના પુત્ર વીર હીરાણીને લોન્ચ કરશે. 

‘પ્રીતમ  પેડરો’ નામની સીરીઝ મે મહિનામાં ઓટીટી પર  રીલિઝ કરવામાં આવશે. જેમાં અરશદ વારસી અને હીરાનીનો પુત્ર વીર હીરાણી પણ હશે. 

સાઇબર અ પરાધ પર આધારિત આ થ્રિલરમાં  અરશદ વારસી તેમા  જુના વિચારો ધરાવતા એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે. 

જ્યારે એક યુવાન પોલીસ અધિકારી જે ટેકનોલોજી વિશેષજ્ઞા હોય છે તે કેસ સુલઝાવવા માટે નવા ઉપકરણો અને અપરંપરાગત ડિજિટલનો ઉપયોગકરતો હોય છે.

આ સીરિઝની પોસ્ટ પ્રોડકશનનું કામ લંબાઇ ગયું હોવાથી  રીલિઝ તારીખમાં વારંવાર ફેરફાર કરવો પડયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here