BOLLYWOOD : હૃતિક રોશન ઓટીટી પ્લેટફોર્મ માટે કોમેડી ફિલ્મ બનાવશે

0
19
meetarticle

હૃતિક રોશન એક કોમેડી ફિલ્મ ‘મેસ’ બનાવી રહ્યો છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.

‘લૂટકેસ’ સહિતની ફિલ્મોનું દિગ્દર્શન કરનારા રાજેશ કૃષ્ણન આ વેબ સીરિઝનું ડિરેક્શન કરશે.

હૃતિક અગાઉ આ જ ઓટીટી પ્લેટફોર્મ માટે ‘સ્ટોર્મ’ ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ બનાવવાની જાહેરાત પણ કરી ચૂક્યો છે.

હૃતિકના પિતા રાકેશ રોશન બોલિવુડના મોટા પ્રોડયૂસરમાંના એક ગણાય છે. જોકે, હૃતિકે ફિલ્મોમાં એક્ટિંગમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

હવે તે ધીમે ધીમે પિતાની પ્રોડક્શન કંપની પર પણ ફોક્સ કરી રહ્યો છે. આ ઉપરાંત તે પોતાની આગામી ફિલ્મ ‘ક્રિશ ફોર’નુ દિગ્દર્શન પણ જાતે કરવાનો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here