SURAT : ઓલપાડના ડભાર દરિયા કિનારે ભરતી આવતા કાર ફસાઈ, ટ્રેક્ટરની મદદથી બહાર કઢાઈ

0
105
meetarticle

સુરતમાં દરિયા કિનારે વારંવાર કાર ફસાઈ પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીવાર ઓલપાડના દરિયા કિનારે એક કાર ફસાઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ ગઈ હતી. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.

કાર ફસાતા સ્થાનિકોએ કારને બહાર કાઢી

સુરતમાં ઓલપાડના ડભારી દરિયા કિનારે અચાનક ભરતી આવતા એક કાર ફસાઈ ગઈ હતી. ભરતીનું પાણી આવતા કાર ડૂબવા લાગે તેવી સ્થિતિમાં આવી ગઈ હતી. સ્થાનિકોએ આ દ્રશ્ય જોતા જ કારને બહાર કાઢી હતી. આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રેક્ટરની મદદથી ભારે જહેમત બાદ કારને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here