મધ્યપૂર્વના યુદ્ધમાં કતારનો એલએનજી પ્લાન્ટ ખતમ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠાનો પાંચમો હિસ્સો પહોંચી રહ્યો નથી. આ સમયે ભારતે પણ એલએનજીનાઊંચા ભાવે ખરીદવાની પરજ પડી રહી છે. આ સંજોગોના ફાયદો ઉઠાવીને રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ પાડવાની ઓફર કરી છે, જેથી ભારતનું ગેસનું ટેન્શન ખતમ થઈ જશે તેમ મનાય છે.

બ્લૂમબર્ગ રિપોર્ટનું કહેવું છે કે રશિયા નેચરલ ગેસ પુરવઠાના સંકટનો લાભ ઉઠાવીને ઉર્જાની અછતનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાને ગેસ વેચવા લોભામણી ઓફર કરી રહ્યુ છે. રશિયન ગેસ અમેરિકા દ્વારા પ્રતિબંધિત હોવાથી તે તેને ખરીદવા બમ્પર ઓફર આપી રહ્યું છે.મધ્યપૂર્વના યુદ્ધમાં કતારનો એલએનજી પ્લાન્ટ ખતમ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠાનો પાંચમો હિસ્સો પહોંચી રહ્યો નથી. આ સમયે ભારતે પણ એલએનજીનાઊંચા ભાવે ખરીદવાની પરજ પડી રહી છે. આ સંજોગોના ફાયદો ઉઠાવીને રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ પાડવાની ઓફર કરી છે, જેથી ભારતનું ગેસનું ટેન્શન ખતમ થઈ જશે તેમ મનાય છે.
બ્લૂમબર્ગ રિપોર્ટનું કહેવું છે કે રશિયા નેચરલ ગેસ પુરવઠાના સંકટનો લાભ ઉઠાવીને ઉર્જાની અછતનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાને ગેસ વેચવા લોભામણી ઓફર કરી રહ્યુ છે. રશિયન ગેસ અમેરિકા દ્વારા પ્રતિબંધિત હોવાથી તે તેને ખરીદવા બમ્પર ઓફર આપી રહ્યું છે.

