ઇસનપુર વિસ્તારમાં એક એવી બહેન છે જેનો સગો ભાઈ ઇન્ડિયા માં નથી એટલે એ બહેન એના સગા મોટા કાકા નો દીકરો એટલે એના ભાઈને રાખડી બાંધવા માટે 09/08/2025 એ સવારે 7:30 વાગે એના ભાઈ ના ઘરે પોહચી જાય છે.
રક્ક્ષાબંધ એટલે ભાઈ બહેન ની રક્ષા કરવા માટેનો એક પવિત્ર દિવસ કેહવાય જે આખા વર્ષમાં 1 જ વાર ઉજવવામાં આવે છે, જેમકે જેનો ભાઈ સેન્ટ્રલ જેલમાં હોય તો એની બહેન એને રાખડી બાંધવા માટે સેન્ટ્રલ જેલ પણ પોહચી જાય છે. હવે અમદાવાદનાં ઈસનપુર વિસ્તારમાં પણ એવું જ કઈ બનેલ છે.
અમદાવાદમાં આવેલ ઇસનપુર વિસ્તારમા એક બહેન જેનો સગો ભાઈ ઇન્ડિયામાં નથી રહેતો અને એને રક્ષાબંધનનો તહેવાર જે એક ભાઈ અને બહેન નો પવિત્ર તહેવાર માનવામાં આવે છે, ત્યારે એક બહેન એના ભાઈની હાથમાં રાખડી બાંધીને એની સુરક્ષા નું વચન માંગતી હોય છે, એવો એક કિસ્સો સામે આવેલ છે.
અમદાવાદ માં આવેલ ઇસનપુર વિસ્તારમાં રહેતા સંજયસિંહ જગદીશસિંહ વાઘેલા ( રવિભાઈ) જે રહે : ગીતાપાર્ક સોસાયટી, લોટસ સ્કૂલ ની સામે ગોવિંદવાળી ચાર રસ્તા ઇસનપુર, જેમની કોઈ સગી બહેન નથી, તેમના સગા કાકા જેમનું નામ તરુણસિંહ બહાદુરસિંહ વાઘેલા તેમની દીકરી તેમનું નામ જીજ્ઞાશા સુરપાલસિંહ ઝાલા જેઓને તેમને વર્ષોથી પોતાની સગી બહેન જ માની છે
અને તેમની પાસે જ રાખડી બંધાવે છે.એટલે જાણવા ની વસ્તુ થાય છે
કે આજ ના સમયમાં સગા ભાઈ બહેન પણ એક બીજા જોડે સબંધ બહુ ઓછો રાખતા હોય છે કેમકે માં અને બાપ પાસે જે જાયદાદ હોય છે તે માટે સબંધ
બગાડે છે, ત્યારે ઘણા એવા સબંધ પણ જીવે છે જે નિસ્વાર્થ એ પણ ચાલી રહ્યા છે.


