વડોદરા થી વાઘોડિયા તરફ આવી રહેલ વિટકોસ સિટી બસે પારૂલ યુનિવર્સિટી પાસે બાઇક ચાલક ને બચાવવા જતાં સિટી બસ રોગ સાઇટ પર આવી જતાં સામે થી આવી રહેલ આઇસર ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઇ જાણ હાની થયેલ નહીં
પરંતુ સિટી બસ માં સવાર મુસાફર જનતા ના જીવ તાળવે ચોંટી ગયા હતા અકસ્માત સ્થળે વિટકોસ સિટી બસ અને આઇસર ના એમ બંને ચાલકો ઘટનાસ્થળે થી રફુચક્કર થઈ જતાં ચક્કાજામ ની સ્થિતિ સજૉતા વાઘોડિયા પોલીસ ને અકસ્માત ની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ને અકસ્માત નોતરેલા બંને વાહનો ને ધોરીમાર્ગ પર થી હટાવી ને ટ્રાફીક ખુલ્લો થતાં રાહદારીઓ એ હાશકારો અનુભવ્યો હતો
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


