VADODARA : વાઘોડિયા નજીક વિટકોસ સિટી બસ અને આઇસર વચ્ચે અકસ્માત, બંને વાહન ચાલકો અકસ્માત સ્થળે થી રફુચક્કર

0
194
meetarticle

વડોદરા થી વાઘોડિયા તરફ આવી રહેલ વિટકોસ સિટી બસે પારૂલ યુનિવર્સિટી પાસે બાઇક ચાલક ને બચાવવા જતાં સિટી બસ રોગ સાઇટ પર આવી જતાં સામે થી આવી રહેલ આઇસર ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઇ જાણ હાની થયેલ નહીં

પરંતુ સિટી બસ માં સવાર મુસાફર જનતા ના જીવ તાળવે ચોંટી ગયા હતા અકસ્માત સ્થળે વિટકોસ સિટી બસ અને આઇસર ના એમ બંને ચાલકો ઘટનાસ્થળે થી રફુચક્કર થઈ જતાં ચક્કાજામ ની સ્થિતિ સજૉતા વાઘોડિયા પોલીસ ને અકસ્માત ની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ને અકસ્માત નોતરેલા બંને વાહનો ને ધોરીમાર્ગ પર થી હટાવી ને ટ્રાફીક ખુલ્લો થતાં રાહદારીઓ એ હાશકારો અનુભવ્યો હતો

REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here