AHMEDABAD : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.

0
96
meetarticle

ઇ.પોલીસ મહાનનરીક્ષક  શ્રી નવધી ચૌધરી સાહબે નાઓતથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અનધક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહબે નાઓ દ્વારા જીલ્લામા દારૂ/જુગારની અસામાજીક પ્રવનૃિ ચલાવતા ઇસમો નવરૂધ્ધ કાયદેસર કાયયવાહી કરવા સચૂના આપેલ હોય, જે અનસુ ધાં ાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, એલ.સી.બી. નાઓના માગયદશયન હેઠળએ.એસ.આઇ અજયનસિંહ મહહપતનસિંહ ચડુ ાસમા તથા પો.કોન્સ મહન્ે રનસિંહ હહરનસિંહ સોલકાં ી નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે સાણાંદ પોલીસ સ્ટેશન નવસ્તારનામોજે લેખાંબાગામ બસ સ્ટેન્ડની બાજુમાાં આવેલ આરોપી નરેશભાઇ કાશીરામભાઇ કોળી પટેલના રહેણાાંક ઘરમાાંથી પૈસાપિા વડે પૈસાની હારજીતનો તીનપિીનો જુગાર રમી રમાડતા અંગજડતી માાંથી મળી આવેલ રોકડ રૂપીયા- ૨,૫૮,૦૦૦/- તથાદાવ ઉપરથી રોકડ રૂપીય- ૨૨,૦૦૦/- તથા નાળનાાં રોકડરૂપીયા-૨૭,૦૦૦/- મળી કુલ રોકડ રૂ.-૩,૦૭,૦૦૦/- તથામો.ફોન નાંગ-૧હક.રૂ.૧,૪૦,૦૦૦/- તથા વાહન નાંગ-૩હક.રૂ.૩૦,૦૦,૦૦૦/- તથા પિા નાંગ ૫૨ હક.રૂ.૦૦/૦૦ તથા
પાથરણુ હક.રૂ.૦૦/૦૦ તથા એક સ્ટીલનો ડબ્બો હક.રૂ.૦૦/૦૦મળી કુલ રૂનપયા-૩૪,૪૭,૦૦૦/- ના મદ્દુ ામાલ સાથે કુલ-૧૦ઇસમોને અટક કરી આગળની કાયદેસરની કાયવાહી હાથ ધરવામાાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
૧) નરેશ ઉફે કટરવાળા કાશીરામભાઇ કોળી પટેલ રહે, લેખાંબાગામ બસ સ્ટેન્ડની બાજુમાાં તા.સાણાંદ (૨) હર્યદજી રામસાંગજી ઠાકોર રહે, કુાંવારગામ નવઘડીવાસ શાંકરભગવાનના માંહદર પાસે તા. સાણાંદ (૩) ગૈાતમભાઇ ભરતભાઇ પટેલ રહે, ગોરજગામ હનુમાનજીના માંહદર પાસે, તા.સાણાંદ (૪) કાળુભાઇ રમણભાઇ કોળી પટેલ રહે, લોદરીયાળ માંહદરવાસ તા. સાણાંદ (૫) ચેતન અમરતભાઇ મકવાણા રહે, જુવાલગામ જોગણી માતાજીના માંહદરની બાજુમાાં તા.સાણાંદ (૬) ધમેશ ઉફે ધમો નવજયભાઇ ચુનારા રહે, સાણાંદ નળસરોવર બાયપાસ ખેતરમાાં તા.સાણાંદ (૭) અજીતભાઇ ઉફે અજયો મનુભાઇ પટેલ રહે, ગોરજગામ પટેલવાસ તા.સાણાંદ (૮) કરશનભાઇ વાલજીભાઇ કોળીપટેલ રહે, ફાગડી ઝાાંપા પાસે તા. સાણાંદ (૯) ગગજીભાઇ ખુશાલભાઇ મકવાણા રહે, જુવાલગામ ઝાપાવાસ તા.સાણાંદ (૧૦) સચચન ઉફે રામુ ધનજીભાઇ કોળી પટેલ રહે, લેખાંબા બસ સ્ટેન્ડ પાસે તા. સાણાંદ

કામગીરી કરનાર અનધકારી/કમયચારી

પોલીસ ઇન્ સપેકટર  આર.એન.કરમટીયા

પો.ઇન્સ. કે.એ.સાવલીયા

એ.એસ.આઇ અજયનસિંહ ચુડાસમા

એ.એસ.આઇ નરેન્રનસિંહ વાળા

એ.એસ.આઇ ધરમશીભાઇ રબારી

હે.કોન્સ જયહદપનસિંહ ચાવડા

હે.કોન્સ નરેન્રનસિંહ ચાવડા

પો.કોન્સ મહેન્રનસિંહ સોલાંકી

પો.કોન્સ અજીતનસિંહ પઢેરીયા

ડ્રા.હે.કોન્સ નવજયભાઇ સોલાંકી

ડ્રા.પો.કોન્સ અબ્દુલભાઇ દેસાઇ નવગેરેનાઓ જોડાયેલ હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here