આજ રોજ આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કાંતારેશ્વર મહાદેવ મંદિર પર આજ રોજ કાર્યક્રમ સંપન્ન થયો
આજ કાર્યક્રમ મા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ભદ્રિકા ગાંધી અને ટ્રસ્ટ ના સભ્યો એ સાથે મળીને કાર્યક્રમ પુર્ણ કર્યો
આજ રોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે કપડા તથા ફ્રુટ વિતરણ કરી ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે સેવાકીય કાર્ય કર્યું.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત



