SURAT : આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કાંતારેશ્વર મહાદેવ મંદિર પરગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે કપડા તથા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું

0
311
meetarticle

આજ રોજ આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કાંતારેશ્વર મહાદેવ મંદિર પર આજ રોજ કાર્યક્રમ સંપન્ન થયો

આજ કાર્યક્રમ મા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ભદ્રિકા ગાંધી અને ટ્રસ્ટ ના સભ્યો એ સાથે મળીને કાર્યક્રમ પુર્ણ કર્યો

આજ રોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે કપડા તથા ફ્રુટ વિતરણ કરી ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે સેવાકીય કાર્ય કર્યું.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here