BOLLYWOOD : અલ્લુ અર્જુનની રાકામાં શાહરૂખનો કેમિયો ગોઠવાશે

0
7
meetarticle

એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી અને અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘રાકા’માં શાહરુખ ખાનનો કેમિયો કદાચ જોવા મળી શકે છે.

એટલી સાથેના સંબંધોના આધારે શાહરુખે આ માટે સંમતિ આપી હોવાનો દાવો થઈ રહ્યો છે. શાહરુખની ‘જવાન’ ફિલ્મનું દિગ્દર્શન એટલીએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રજનીકાંતની ‘જેલર ટુ’માં કેમિયો કરવાનો શાહરુખે ઈનકાર કર્યો હતો. આ કેમિયો બાબતે હજુ સુધી એટલીએ કે શાહરુખે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here