BOLLYWOOD : અનિત પડ્ડા શક્તિ શાલિનીમાં ડબલ રોલમાં હશે

0
103
meetarticle

અનિત પડ્ડા ‘શક્તિ શાલિની ‘ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે એક સામાન્ય યુવતીની સાથે સાથે બદલો લેવાની ઈચ્છા ધરાવતી એક આત્માની ભૂમિકામાં પણ જોવા મળશે તેમ કહેવાય છે. 

 હાલ આ ફિલ્મનું શૂટિંગ પશ્ચિમ બંગાળના  માઢ દ્વીપમાં એક વિશાળ સેટ પર થઇ રહ્યું છે. આ શૂટિંગ પછી ફિલ્મની ટીમ મધ્ય પ્રદેશનાં કેટલાંક લોકેશન પર શૂટિંગ કરશે.  

આ ફિલ્મની વાર્તામાં કેટલીક બંગાળી લોકકથાઓનો આધાર લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં વિશાલ જેઠવા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here