બોલીવૂડના અભિનેતા-નિર્માતા જેકી અને વાશુ ભગનાનીએ મુંબઇનો પોતાનો જુહુનો એપાર્ટમેન્ટ રૂપિયા ૨૦. ૭ કરોડમાં વેંચ્યો છે. જેને ક્રિકેટર શુભમને ખરીદ્યો છે.

આ આલિશાન ફ્લેટ બિલ્ડિંગના ૧૨મા માળે આવ્યો છે. દસ્તાવેજોના અનુસાર,આ ફ્લેટ ૧૨ માળે આવેલો એક જ ફ્લેટ છે. જે ૩,૩૬૭ સ્કે. ફ્રૂટમાં ફેલાયેલો છે.
જેકી અને વાસુ ભગનાની રિયલ એસ્ટેટમાં સક્રિય છે. આ પ્રોજેકટનું ભૂમિ ભૂજન ગયા વરસે જ કરવામાં આવ્યું હતું. જેમાં ભગનાની પરિવારે એક પ્રિમીયમ અને લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવ્યો હતો.

