BOLLYWOOD : પ્રિયદર્શન ભૂત પોલીસ ટુ સૈફ અલી અને અર્જુન કપૂર વગર બનાવશે

0
140
meetarticle

પ્રિયદર્શન ભૂત પોલીસ ટુ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. પરતુ તેમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જોવા મળશે નહીં. તેમના સ્થાને એક વરિષ્ઠ અને એક કનિષ્ઠ અભિનેતાઓને સમાવવામાં આવશે. જોકે મૂળ ફિલ્મની જેમ જ બીજા ભાગમાં પણ હાસ્ય અને એલોકિક તત્વોનું મિશ્રણ જોવા મળશે. દિગ્દર્શક આ ફિલ્મને નવા કલાકારો સાથે બનાવવા માટે એક રસપ્રદ સંયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ ફિલ્મનું દિગ્દર્શન પવન કૃપલાનીનું હતું. જેમાં સૈફઅલી ખાન,અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ જોવા મળ્યા હતા.

હાલ પ્રિયદર્શનભૂત બંગલા અને હૈવાન ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ બન્ને ફિલ્મોને આ વર્ષમાં જ માં રિલીઝ કરવાની યોજના છે. આ પછી તે ભૂત પોલીસ ટુ પર કામ શરૂ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here