ધુરંધર: ધ રીવેન્જ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રણવીર સિંહની ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ હતી અને માત્ર પાંચ દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, ત્યારે ચાલો જાણીએ ધુરંધર 2 ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન અને 500 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મનું લિસ્ટ.

ધુરંધર 2 ફિલ્મનું 5મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
સવારે 7 વાગ્યા સુધીમાં – ₹0.78 કરોડ
સવારે 8 વાગ્યા સુધીમાં – ₹1.70 કરોડ
સવારે 9 વાગ્યા સુધીમાં – ₹2.37 કરોડ
સવારે 10 વાગ્યા સુધીમાં – ₹3.33 કરોડ
સવારે 11 વાગ્યા સુધીમાં – ₹4.96 કરોડ
બપોરે 12 વાગ્યા સુધીમાં – ₹7.89 કરોડ
બપોરે 1 વાગ્યા સુધીમાં – ₹11.23 કરોડ
બપોરે 2 વાગ્યા સુધીમાં – ₹15.99 કરોડ
બપોરે 3 વાગ્યા સુધીમાં – ₹17.03 કરોડ
બપોરે 4 વાગ્યા સુધીમાં – ₹21.93 કરોડ
સાંજે 5 વાગ્યા સુધીમાં – ₹27.25 કરોડ
સાંજે 6 વાગ્યા સુધીમાં – ₹31.28 કરોડ
| દિવસો | ધુરંધર 2નું બોક્સ ઓફિસ કલેક્શન |
| ફિલ્મ રિલીઝના દિવસે | 43 કરોડ |
| પહેલા દિવસે | 102.55 કરોડ |
| બીજા દિવસે | 80.72 કરોડ |
| ત્રીજા દિવસે | 113 કરોડ |
| જોથા દિવસે | 114.85 કરોડ |
| પાંચમા દિવસે | 31.28 કરોડ (સાંજે 6 વાગ્યા સુધી) |

