GUJARAT : અંકલેશ્વર રૂરલ પોલીસે બે વર્ષથી ફરાર પ્રોહી.ના ગુનાના આરોપીને ઝડપ્યો

0
118
meetarticle

અંકલેશ્વર રૂરલ પોલીસે છેલ્લા બે વર્ષથી દારૂબંધીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાહુલભાઈ રમેશભાઈ વસાવા (ઉંમર 32)ને ઝડપી પાડ્યો છે.
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના મૌઝા ગામનો રહેવાસી આરોપી રાહુલ વસાવા તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here