Friday, May 3, 2024
HomeગુજરાતGUJARAT: ગુજરાતમાં 26 લોકસભા માટે 658 ફોર્મ ભરાયા,ફોર્મ ભરવાનો કાર્યકાળ થયો સમાપ્ત

GUJARAT: ગુજરાતમાં 26 લોકસભા માટે 658 ફોર્મ ભરાયા,ફોર્મ ભરવાનો કાર્યકાળ થયો સમાપ્ત

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. 26 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થયું છે. જેમાં તારીખ મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે. વિધાનસભાની 5 બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થયું છે. નોટિફિકેશન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તારીખ 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભર્યા હતા.તો 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તો 22 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનુ છે. આ માટે 7 મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા ડિકલેર કરાઈ છે. તો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.

26 લોકસભા માટે ગુજરાતમાં પણ કુલ 658 ફોર્મ ભરાયા

અમદાવાદ પૂર્વ – 44

અમદાવાદ પશ્ચિમ – 19

અમરેલી – 21

આણંદ – 18

બનાસકાંઠા – 24

બારડોલી – 9

ભરૂચ – 26

ભાવનગર – 30

છોટાઉદેપુર – 18

દાહોદ – 23

ગાંધીનગર – 53

જામનગર – 32

જૂનાગઢ – 26

કચ્છ – 16

ખેડા – 25

મહેસાણા – 17

નવસારી – 35

પંચમહાલ – 19

પાટણ – 19

પોરબંદર – 24

રાજકોટ – 28

સાબરકાંઠા – 29

સુરત – 24

સુરેન્દ્રનગર – 29

વડોદરા – 34

વલસાડ – 16

વિધાનસભા પેટા ચૂંટણી મા પાંચ બેઠકો માટે કુલ 58 ફોર્મ ભરાયા

ખંભાત – 10

માણાવદર 9

પોરબંદર – 11

વાઘોડિયા- 13

વિજાપુર 15

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ

જાહેરનામાની પ્રસિદ્ધિ થશે – 12 એપ્રિલ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 19 એપ્રિલ

ફોર્મ ચકાસણી – 20 એપ્રિલ

ફોર્મ પરત ખેંચી શકાશે – 22 એપ્રિલ

મતદાન – 7 મે 2024

મત ગણતરી/ પરિણામ – 4 જૂન 2024

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે – 6 જૂન

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular