વડગામ તાલુકાના પિલુચા આવેલ phc માં ટીબીની સારવાર લઈ રહેલ લોકોને દાતા પોષણ યુક્ત કીટ આપવામાં આવી હતી. જેમાં પિલુચા સહિત આજુબાજુ ગામના જે લોકો ને ટીબી સારવાર દવા phc માંથી આપવામાં આવે છે.ત્યારે તે લોકોને પિલુચા વતની શાહ દલપતભાઈ કાતભાઈ ના પરીવાર પોષણ યુક્ત ખોરાક મળી રહે તે માટે રાશન ની કીટ આપવામાં આવી હતી.
જેમાં ડૉ. પ્રકાશભાd ચૌધરી, શાળાના આચાર્ય મુકેશભાઈ મોઢ, ડો. લોકેશભાઈ, ડૉ. મેહુલ ભાઈ, લક્ષ્મણભાઈ નાઈ, સુરેશભાઈ, તરુણસિંહ,વિક્રમસિંહ સહિત હાજર રહ્યા હતા.
REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા


