Wednesday, May 1, 2024
HomeCRICKETCRICKET: ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ,જાણો આજની પ્લેઈંગ ઈલેવનમાં શું થઈ શકે...

CRICKET: ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ,જાણો આજની પ્લેઈંગ ઈલેવનમાં શું થઈ શકે છે ફેરફાર…..

- Advertisement -

ગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સ ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અને આ સમયગાળા દરમિયાન 2 મેચ જીતી છે. જ્યારે પંજાબે 3માંથી એક મેચ જીતી છે. ગુજરાત અને પંજાબ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ગુજરાતની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. લિયામ લિવિંગસ્ટોનને પંજાબ તરફથી બ્રેક આપવામાં આવી શકે છે. ઈજાના કારણે તે પરેશાન છે. જો પીચની વાત કરીએ તો તે બેટસમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટસમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં અહીં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. જ્યારે હૈદરાબાદનો 7 વિકેટે પરાજય થયો હતો. આ મેચ માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. જોકે તમામ ખેલાડીઓ ફિટ છે.

તે આ સમયગાળા દરમિયાન માત્ર એક મેચ જીતી શકી છે. ગુજરાત સામેની મેચ માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. લિયામ લિવિંગસ્ટોનને બ્રેક આપવામાં આવી શકે છે. શિખર ધવનની કેપ્ટનશીપવાળી પંજાબની ટીમ માટે આ મેચમાં સેમ કુરન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેની સાથે કાગીસો રબાડા અને શશાંક સિંહ પણ અજાયબી કરી શકે છે.

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે,શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, શશાંક સિંહ, હર્ષલ પટેલ, હરપિત બ્રાર, કાગિસો રબાડા, રાહુલ ચહર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular