SABARKANTHA : પ્રાંતિજ ખાતે ગંદા પાણી ને લઈ ને મહિલાઓ પાલિકા ખાતે દોડી આવી

0
205
meetarticle

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય દિવસ થી પ્રાંતિજ ના કેટલાક વિસ્તારો મા ગંદુ પાણી આવતુ હોય રહીશોમા રોગચાળા નો ભંય જોવા મળી રહ્યો છે તો પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ પરિસ્થિત જેસે થેની જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ વોર્ડ-૧ મોટા વાસ ની મહિલાઓ ગંદાપાણી ને લઈ ને પાલિકા ખાતે દોડી આવી હતી

પ્રાંતિજ ના નાનીભગોળ , તપોધન વાસ , ખોડીયાર કુવા , વાધેલા વાસ , એપ્રોચરોડ સહિત ના વિસ્તાર મા પ્રાંતિજ પાલિકા દ્રારા આપવામા આવતુ પાણી ગંદુ આવતુ હોવાથી રહીશોમા બુમરાહ ઉઠવાપામી છે તો ગંદા પાણી ને લઈ ને રહીશો મા રોગચાળા ને લઈ ને ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે કેટલાક દિવસ થી રહીશો દ્રારા પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ પ્રાંતિજ ના કેટલાક વિસ્તારો મા ગંદુ પાણી આવતા રહીશો મા હાલતો રોષ જોવા મલ્યો છે ત્યારે જો પાણી જન્ય રોગચાળો ફેલાસેતો જવાબદારી કોના શીરે રહેશે ત્યારે ગંદુ પાણી મળતા પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ વોર્ડ-નંબર-૧ મોટા વાસની મહિલાઓ ગંદાપાણી ને લઈ ને હાથમા ગંદા પાણી ની ડોલ લઈ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી ત્યારે હાલતો ગંદા પાણી ને લઈ ને રહીશો પરેશાન થઈ ગયા છે અને પીવા માટે બહાર થી પાણી લાવવાનો વારો આવ્યો છે તો આ વિસ્તાર ના લોકો ને ટેન્કર દ્રારા શુધ્ધ પીવાનુ પાણી પોહચાડવામા આવે તેવી માંગ પણ ઉઠી છે ત્યારે જો તાત્કાલિક ધોરણે ગંદા પાણી ની સમસ્યા નો ઉકેલ નહી આવે તો પાણી જન્ય બિમારી ફેલાય તો નવાઇ નહી ત્યારે આ અંગે પ્રાંતિજ પાલિકા ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી ને આ અંગે પુછતા તેવોએ જણાવ્યુ હતુ કે આજે પાણી ના સેમ્પલ લેવામા આવ્યા છે અને આગળ મોકલી શુ પણ આ અંગે તેવો કેમરા સામે કાઇ પણ બોલવાની ના પાડી હતી અને તેવોએ જણાવ્યુ હતુ કે તમારે જે લખ્યુ હોય તે લખી દો ત્યારે પ્રાંતિજ પાલિકા મા આવા અધિકારીઓ હશે તો પાલિકાનો થઈ રહ્યો ઉધ્ધાર અને પાલિકા મા મહિલાઓ રજુઆત કરવા આવેલ મહિલાઓ સામે પણ ચીફ ઓફિસર પોતાની ઓફિસ છોડી બહાર ના આવ્યા અને મહિલાઓની રજુઆત પણ સાભળી નહતી ત્યારે મહિલાઓ રજુઆત કરવા જાયતો કયા જાય ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા હવે જાગશે ખરી કે પછી હોતા હે હોને દો જેવી સ્થિતી જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ

REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here