વિશ્વ સિંહ દિવસની આખા ભારત દેશમાં ધામે ધૂમે ઉજવણી કરવામાં આવે છે 10 ઓગસ્ટના દિવસે સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે સમગ્ર વિશ્વમાં સિંહની સંખ્યાઓ ઝડપથી ઘટી રહી છે તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે આ દિવસની ઉજવણી નો મુખ્ય ઉદ્દેશ્ય સિહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સરક્ષણ માટે સુરક્ષા માટે કામ કરવાનો છે
જીથુડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમર શિક્ષકો અતુલભાઇ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલીયા આરતીબેન ગજેરા દીપાબેન સોઢા તેમજ જીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી ઉપસરપંચ ચીમનભાઈ સોજીત્રા શાળાના એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ ધાધલ તેમજ શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા આખા ગામમાં તિરંગા યાત્રા કાઢીને જીથુડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….
REPOTER : પ્રકાશ વઘાસિયાવઘાસિયા, કુકાવાવ


