Sunday, May 19, 2024
Homeલેધર અસલી છે કે નકલી, આ રહી ચેક કરવાની ટ્રિક્સ
Array

લેધર અસલી છે કે નકલી, આ રહી ચેક કરવાની ટ્રિક્સ

- Advertisement -

લેધરનું જેકેટ હોય અથવા લેધરની કોઇ પણ વસ્તુ હોય અને તે કોઇને ન ગમે તે શક્ય જ નથી. ક્લાસિક લેધર જેકેટ એક શ્રેષ્ઠ રોકાણ છે અને તે તમારા સ્ટાઇલમાં પણ વધારો કરે છે. ફૉર્મલ મીટિંગ હોય અથવા તો દોસ્તો સાથે બહાર જવાનું હોય, લેધર જેકેટ દરેક અવસરમાં તમને સાથ આપશે.

– અસલી ચામડું લાંબા સમય સુધી ખરાબ થતું નથી અને તે 10 વર્ષથી વધારે સમય સુધી ટકી શકે છે.

– ચામડાને દબાવીને અથવા ખેંચીને ચેક કરવાથી તે અસલી છે કે નકલી તેમ સરળતાથી પારખી શકાય છે. જો ચામડું અસલી હોય તો તેમાં કરચલી અને ખેંચાણ જોવા મળશે અને જો ચામડું નકલી હશે તો તેમાં કોઇ ફરક જોવા મળશે નહીં.

– ચામડાનું જેકેટ કે ચામડાની કોઇ વસ્તુ ખરીદતા પહેલા તેને સ્પર્શ કરીને યોગ્ય રીતે ચેક કરી લો. જેકેટની સામગ્રીમાં થોડી-ઘણી ખરાબી અસલી ચામડાની ઓળખ છે. અસલી ચામડાથી પ્લાસ્ટિક અથવા કેમિકલની ગંધ આવતી નથી, જ્યારે નકલી લેધર જેકેટમાંથી એવી ગંધ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular