આસામમાં ઝેરી દારૂ પીવાથી 22 લોકોના મોત, બે એક્સાઈઝ ઓફિસર્સને સસ્પેન્ડ

0
24

ગુવાહાટી: આસામમાં ગોલાઘાટ જિલ્લાના ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 22 લોકોના મોત થયા છે. તેમાં 5 મહિલાનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકોને અસર થઈ છે. ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર ગણાવી છે. બે એક્સાઈઝ ઓફિસર્સને સસ્પેન્ડ કરાયા છે. ચાના બગીચા ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here