SURAT : સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

0
85
meetarticle

રાજ્યમાં મારામારી, હત્યા, લૂંટ સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતીમાં રિક્ષામાં મુસાફરી કરનારા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

જેમાં ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે પોલીસે આરોપીઓ વિરૂદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી માટે બેસતાં પેસેન્જરને ચપ્પુ બતાવીને લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે. જેમાં આરોપીઓ પેસેન્જરને રિક્ષામાં બેસાડ્યાં બાદ અવાવરુ જગ્યાએ લઈ જઈને લૂંટીને ફરાર થતાં હોવાની ઘટના સામે આવી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here