GUJARAT : અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે 15 મી ઓગષ્ટની બાવન ગજનો તિરંગો લહેરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી….

0
102
meetarticle

રાજા ધીરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે કોલડા ગામના વઘાસીયા પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને તેલ અને ગોળ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે લાઈન્સ કલબ ઓફ અમરેલી તેમજ કોલડા ગામના વઘાસીયા પરિવાર તેમજ અવધેશ બાપુ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ નુ મોમેટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ કોલવા ભગત તેમજ કામધેનુ ગૌશાળા અને અખંડ ચેતન ધુણાના દર્શન કર્યા હતા….

REPOTER :  પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here