GUJARAT : સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર પદયાત્રી કોની વણથંભી વણઝાર.

0
161
meetarticle

ભાદરવી પૂનમનો મહા મેળો અંબાજી ખાતે યોજવા જઈ રહ્યો છે ત્યારે પદયાત્રીકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે આવા સેવા કેમ્પોમાં ચા નાસ્તો ગરમ પાણી જમવાનું તેમજ તેલ માલિશના પણ
કેમ્પો લાગેલા જોવા મળે છે.


સાથે જ રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન દ્વારા ઈડરના પ્રવેશદ્વાર પાસે આવેલા સોમનાથ મંદિરમાં પદયાત્રીઓ માટે વિસામા નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગાંઠીયા દવાઓ લીંબુ પાણી જેવી સુવિધા આપવામાં આવી રહી છે..

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here