SURENDRANAGAR : દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ

0
85
meetarticle

સુરેન્દ્રનગરઃ દાઉદી બોહરા સમાજના આગેવાન જનાબ અમીલ સાહેબ શેખ મોઈઝભાઈ દરગાહ વાલાની સદારત માં ઇદ એ મિલાદ ઉન નબી (સ.અ.વ) જુલુસ ગુજરાત સ્કાઉટ બેન્ડ અને ઘોડાબગી તથા ઉટ ગાડી સાથે ટાંકી ચોકથી જવાહર ચોક થઈને હેન્ડલૂમ મારફતેથી દાઉદી બોહરા સમાજની મસ્જિદ સુધી શાંતિ પૂર્વક નિકાળી અને ખુશીનો ઈઝહાર કરેલ હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here