મહેસાણામાં APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત થયા છે. બહુચરાજી હાઈવે સામેત્રા નજીક રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત
APN સલ્ફર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે શ્રમિકોના મોત ઘટના સ્થળે જ મોત થયા છે. રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાનો કોલ મળતા ફાયર ફાયર ટીમ પહોંચી હતી. ટીમ પહોંચી તે સમયે આગ કાબુમા આવી ગઈ હતી. સ્થળ પર બે શ્રમિકોના મોત થયા હતા. અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી
સલ્ફર ફેક્ટરીમાં આગ કે અન્ય કારણથી મોત તપાસ ચાલું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે તાપસી રહી છે કે બે લોકોના મોત આગના કારણે થયા છે કે કોઈ અન્ય કાણ છે. પોલીસની પ્રથમિક તપાસમાં રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. ટીમ પહોંચી તે સમયે આગ કાબુમા આવી ગઈ હતી. જ્યારે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે.

