અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મિશન પ્લાસ્ટિક મુકત શહેર ના અભ્યાન મા જોડાઇ અને શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવા અંતર્ગત આજે વેજલપુર વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલરો દિલીપ બગડીયા કલ્પના બેન પારૂલ દવે દ્વારા કાપડ ની થેલી તેમજ તુલસી ના છોડ નુ વિતરણ કરવા મા આવ્યુ
જેમા ભાવિક ભક્તો કાર્યકરો મોટી સંખ્યા મા હાજર રહયા હતા


