Saturday, April 27, 2024
Homeરોઝ ડે પર બોલીવુડ ઉર્વશી રૌતેલાનો બદલાયો અંદાજ, તસ્વીરોએ મચાવ્યો કોહરામ
Array

રોઝ ડે પર બોલીવુડ ઉર્વશી રૌતેલાનો બદલાયો અંદાજ, તસ્વીરોએ મચાવ્યો કોહરામ

- Advertisement -

વેલેન્ટાઇન વિકની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે. આ વીકમાં સૌથી પહેલા રોઝ ડે મનાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, બોલીવુડ સેલેબ્સથી લઈને ટીવી સેલેબ્સ પણ આ વિકને પોત-પોતાના નજીકના મિત્રો સાથે મનાવતા જોવા મળે છે. તેની શરુઆત ઉર્વશી રૌતેલાએ કરી દીધી છે.

વેલેન્ટાઇન વિક પર ઉર્વશી રૌતેલા રેડ કલરના આઉટફીટમાં ખુબ સુંદર જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આ સમયે ખુબ વાયરલ થઈ રહી છે. સામે આવેલી આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, ઉર્વશી રૌતેલાએ પોતાના આઉટફીટમાં હાર્ટ શેપ દેખાડી રહી છે.

ઉર્વશી રૌતેલાએ એક સાથે સોશિયલ મીડિયા પોતાની ઘણી તસ્વીરો શેર કરી છે. ઉર્વશી રૌતેલા છેલ્લા વર્ષે રીલીઝ થયેલી ‘પાગલપંતિ’ માં જોવા મળી હતી. ‘પાગલપંતી’ માં અભિનેત્રી ઉર્વશી રૌતેલા જોન અબ્રાહમ, અનીલ કપૂર અને અરશદ વારસી સાથે જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular