Friday, May 17, 2024
HomeગુજરાતGUJARAT: પાલનપુરમાં સોસાયટીમાં વાહન પર બેઠેલી મહિલા સાથે નરાધમે કરી છેડતી....

GUJARAT: પાલનપુરમાં સોસાયટીમાં વાહન પર બેઠેલી મહિલા સાથે નરાધમે કરી છેડતી….

- Advertisement -

6 વર્ષની બાળકી માતા સાથે થયેલા કૃત્યને જોઈ ભય ભીત બનીને બુમાબુમ કરતા સોસાયટીના લોકોએ મહિલાને બચાવી.સમગ્ર મામલાને લઇ છેડતીનો ભોગ બનેલી મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ કરી.નક્ષત્ર સોસાયટીના ભરત પ્રવીણચંદ્ર ઠક્કર સામે છેડતીની પોલીસ ફરિયાદ.પાલનપુર પશ્ચિમ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શું ગુજરાતમાં સબસલામતના દાવાઓ પોકળ છે? બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એગોલા રોડ પરની સોસાયટીમાં મહિલાની જાહેરમાં છેડતી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ છેડતી પાડોશી સોસાયટીમાં રહેતા શખ્સે જ કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોએ નરાધમને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular