Thursday, May 2, 2024
Homeબનાસકાંઠા : સંસદ સભ્ય પરબત પટેલ દ્વારા અનેક કામો નું ખાતમુહર્ત...
Array

બનાસકાંઠા : સંસદ સભ્ય પરબત પટેલ દ્વારા અનેક કામો નું ખાતમુહર્ત કરવામાં આવ્યું

- Advertisement -
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર નગર ની વર્ષો જૂની માંગણી રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની માગણી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવતા આખરે દિયોદર નગર માં લોકો માં આનદ છવાયો હતો ત્યારે અંદાજિત 40 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ ની મંજૂરી મળતા આજરોજ દિયોદર ખાતે સંસદસભ્ય ની હાજરી માં ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
|દિયોદર રેલ્વે ઓવરબ્રિજ ની મંજૂરી મળતા અને દિયોદર થી ભાભર અને ખીમણા ને લાગતો હાઇવે 10 મીટર લાંબો કરવાની એક સાથે મંજુર થતા આજરોજ બનાસકાંઠા ના સંસદસભ્ય પરબત પટેલ અને પૂર્વ રાજ્ય મંત્રી કેશાજી ચૌહાણ ના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
અંદાજિત રેલ્વે ઓવરબ્રિજ 40 કરોડ ના ખચે અને દિયોદર થી ભાભર અને ખીમણા ને લાગતો હાઇવે 40 કરોડ ના ખચે 10 મીટર લાંબો કરવાની મંજુરી મળતા આજરોજ ખાતમુહર્ત યોજાયું હતું જેમાં બનાસકાંઠા સંસદસભ્ય એ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક ગામો ને વિકાસલક્ષી કામ માટે હંમેશા સરકાર કટિબંધ હોવાનું જણાવ્યું હતું
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular