SPORTS : IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું, 10 રનથી મેળવી શાનદાર જીત

0
8
meetarticle

IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 27મી મેચ (18 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાઈ હતી. જેમાં SRHએ CSKને 10 રનથી હરાવ્યું છે. CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. SRHએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ પર 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં CSK 20 ઓવરમાં 8 વિકેટ પર 184 રન જ બનાવી શકી. આમ, સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત થઈ છે.હૈ

હૈદરાબાદે 20 ઓવરમાં 194/9 રન બનાવ્યા, જ્યારે ચેન્નઈની ટીમ 184/8 રન જ બનાવી શકી.

અભિષેક શર્મા: હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ માત્ર 22 બોલમાં 59 રનની તોફાની ફિફ્ટી ફટકારી હતી.

હૈદરાબાદની બોલિંગ: ઈશાન મલિંગાએ 3 વિકેટ અને નીતીશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નઈનું પ્રદર્શન: ચેન્નઈનો કોઈ બેટર 35 રનથી વધુ બનાવી શક્યો નહીં

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here