Saturday, May 4, 2024
Homeન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી 3500 Kmની રેન્જ વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ
Array

ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી 3500 Kmની રેન્જ વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ

- Advertisement -

ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં સક્ષમ એવી બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે. આજે રવિવારે આન્ધ્રપ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સબમરિન મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે. ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ અંતર્ગત કોઇ પણ સૈન્ય અભિયાનમાં આ મિસાઈલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular