SURAT : ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત

0
130
meetarticle

સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગ ભભૂકી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ-પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા જતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર-પોલીસના બે જવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here