સંતરામપુર ના ગલાતલાવડી ગામે વરસાદ માં મકાન ધરસાઈ થતા એક નું મોત નીપજ્યું

રાત્રી દરમિયાન ભારે વરસાદ માં મકાન ધરાસાઈ થયું
મધ્યરાત્રી ઘર માં પરિવાર ઊંઘતો હતો અને મકાન ધરાસાઈ થયું
વરસાદ માં મકાન પડતા પરિવાર મકાન ના કાટમાળ માં દબાયો

બે બાળક સહીત પતિ પત્ની ઘર માં સુતા હતા અને મકાન ધરાસાઈ થયું
મકાન પડતા પતિ ખાંટ પ્રવીણભાઈ નું નીપજ્યું મોત
બે બાળકો અને પત્ની ને પણ ગંભીર ઈજાઓ થઈ
સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલ ખસેડાયા
પરિવાર એ મોભી ગુમાવતા પરિવાર બે ઘર બન્યો
REPOTER : રાજેશ પટેલીયા મહીસાગર

