MAHISAGAR : સંતરામપુરના ગલાતલાવડી ગામે વરસાદમાં મકાન ધરસાઈ થતા એકનું મોત નીપજ્યું

0
121
meetarticle

સંતરામપુર ના ગલાતલાવડી ગામે વરસાદ માં મકાન ધરસાઈ થતા એક નું મોત નીપજ્યું

રાત્રી દરમિયાન ભારે વરસાદ માં મકાન ધરાસાઈ થયું

મધ્યરાત્રી ઘર માં પરિવાર ઊંઘતો હતો અને મકાન ધરાસાઈ થયું

વરસાદ માં મકાન પડતા પરિવાર મકાન ના કાટમાળ માં દબાયો

બે બાળક સહીત પતિ પત્ની ઘર માં સુતા હતા અને મકાન ધરાસાઈ થયું

મકાન પડતા પતિ ખાંટ પ્રવીણભાઈ નું નીપજ્યું મોત

બે બાળકો અને પત્ની ને પણ ગંભીર ઈજાઓ થઈ

સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલ ખસેડાયા

પરિવાર એ મોભી ગુમાવતા પરિવાર બે ઘર બન્યો

REPOTER : રાજેશ પટેલીયા મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here