Sunday, May 12, 2024
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT:અરિજિતસિંહે કોમનમેનની જેમ ર બાળકો સાથે સ્તા પર હોળી રમી.....

ENTERTAINMENT:અરિજિતસિંહે કોમનમેનની જેમ ર બાળકો સાથે સ્તા પર હોળી રમી…..

- Advertisement -

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો જોઇને લોકોએ અરિજિતની સાદગીના વખાણ કર્યા.સિંગર અરિજિતસિંહ પોતાના મિરેકલ વોઇસની સાથે પોતાની સાદગી માટે પણ જાણીત છે .સોશિયલ મીડિયામાં વીડિયો જોઇને લોકો અરિજિતસિંહની સાદગીના ભારોભાર વખાણ કરીયા .

સિંગર અરિજિતસિંહ પોતાના મિરેકલ વોઇસની સાથે પોતાની સાદગી માટે પણ જાણીતો છે. હોળીના તહેવાર પર અરિજિતસિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં અરિજિત સિંહ કોમન મેન બનીને રસ્તા પર જ લોકોની સાથે હોળીનું સેલિબ્રેશન કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થેયલા આ વીડિયોમાં અરિજિત સિંહ વ્હાઇટ કલરના કુર્તામાં એક બાઇક પર સવાર થઇને આવે છે અને રસ્તા પર હોળી સેલિબ્રેટ કરી રહેલ બાળકોની સાથે હોળી રમતો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઇને લોકો અરિજિતસિંહની સાદગીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular