Friday, May 3, 2024
HomeગેજેટGoogleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ ઝડપાઇ

Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ ઝડપાઇ

- Advertisement -

Google સાયબર સુરક્ષા (Cyber Security)ને લઇને કેટલાય પગલા ભરી રહી છે. ગૂગલે પોતાના પ્લે સ્ટૉર (Play Store) પરથી કેટલીય એપ્સને બ્લૉક પણ કરી દીધી છે, પરંતુ આ ખતરનાક એપ્સને લઇને સતત નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે 30 ખતરનાક એપ્સ વિશે જાણવા મળ્યુ છે. Google Play Store પર આ ખતરનાક એપ્સને 300,000 વાર ડાઉનલૉડ પણ કરાઇ ચૂકી છે. આવામાં આ યૂઝર્સની સાયબર સુરક્ષાનો મુદ્દો બની જાય છે. આ ખતરનાક એપ્સ દ્વારા સાયબર ક્રિમિનલ યૂઝર્સના ડેટાને ચોરી શકે છે, આ યૂઝર્સના સોશ્યલ મીડિયા હેન્ડલ અને એકાઉન્ટને પોતાના કબજામાં લઇ શકે છે. અહીં અમે તમને આ વાયરસ વાળી ખતરનાક એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જેને ફોનમાંથી તરત જ ઇન્સ્ટૉલ કરી દો.

Google Play store પર 30 ખતરનાક એપ્સનુ લિસ્ટ……… 

Creative Emoji Keyboard – ક્રિએટિવ ઇમૉજી કીબોર્ડ
Fancy SMS – ફેન્સ એસએમએસ
Fonts Emoji Keyboard – ફૉન્ટ્સ ઇમૉજી કીબોર્ડ
keyboards Personal Message – કીબોર્ડ્સ પર્સનલ મેસેજ
Funny Emoji Message – ફની ઇમૉજી મેસેજ
Magic Photo Editor – મેજિક ફોટો એડિટર
Professional Messages – પ્રૉફેશનલ મેસેજ
All Photo Translator – ઓલ ફોટો ટ્રાન્સલેટર
Chat SMS – ચેટ એસએમએસ
Smile Emoji – સ્માઇલ ઇમૉજી
Wow Translator – વાઉ ટ્રાન્સલેટર
All Language Translate – ઓલ લેન્ગવેજ ટ્રાન્સલેટર
Cool Messages – કૂલ મેસેજીસ
Blood Pressure Diary – બ્લડ પ્રેશર ડાયરી
Chat Text SMS – ચેટ ટેક્સ્ટ એસએમએસ
Hi Text SMS – હાય ટેક્સ્ટ એસએમએસ
Emoji Theme Keyboard – ઇમૉજી થીમ કીબોર્ડ
iMessager – આઇમેસેન્જર
Camera Translator – કેમેરા ટ્રાન્સલેટર
Come Messages – કમ મેસેજીસ
Painting Photo Editor –  પેઇન્ટિંગ ફોટો એડિટર
Rich Theme Message – રિચ થીમ મેસેજ
Quick Talk Message – ક્વિક ટૉક મેસેજ
Advanced SMS – એડવાન્સ્ડ એસએમએસ
Professional Messenger – પ્રૉફેશનલ મેસેન્જર
Classic Game Messenger – ક્લાસિક ગેમ મેસેન્જર
Style Message – સ્ટાઇલ મેસેજ
Private Game Messages – પ્રાઇવેટ ગેમ મેસેજીસ
Timestamp Camera – ટાઇમસ્ટેમ્પ કેમેરા
Social Message – સોશ્યલ મેસેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular