Sunday, May 5, 2024
Homeલોકડાઉન-5 અંગે ગાઈડ લાઈન જાહેર, 1 જૂન થી 30 જૂન સુધી લાગુ...
Array

લોકડાઉન-5 અંગે ગાઈડ લાઈન જાહેર, 1 જૂન થી 30 જૂન સુધી લાગુ રહેશે લોક ડાઉન

- Advertisement -

લોક ડાઉન-5 અંગે ગાઈડ લાઈન જાહેર,

લોકડાઉન નું નવું નામ : અનલોક 1 નામ અપાયું

1 જૂન થી 30 જૂન સુધી લાગુ રહેશે લોકડાઉન

રાત્રે 9 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

કંટેન્મેન્ટ ઝોન બહાર આર્થીક ગતિવિધિઓ શરુ થશે

કંટેન્મેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રહેશે।

8 જૂનથી ધાર્મિક સ્થળો શરતો સાથે ખોલી શકાશે

8 જૂનથી હોટલ રેસ્ટોરેન્ટ ખુલશે

8 જૂનથી વિદેશ યાત્રા કરી શકાશે

8 જૂનથી મોલ-મલ્ટી પ્લેક્સ ખોલી શકાશે

શૈક્ષણીક સંસ્થા ખોલવાનો નિર્ણય જુલાઈ માં લેવાશે

જાહેરમાં દારૂ – પાન, ગુટખા તમાકુ ના સેવન પર પ્રતિબંધ

અંતિમવિધિ માં 20થી વધુ લોકો હાજર રહી શકશે નહિ

લગ્ન માં માત્ર 50 જણ જ રહી શકશે હાજર

જાહેર સ્થળ પર અને કાર્ય સ્થળ પર માસ્ક ફરજીયાત

પરીસ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ મેટ્રો રેલ અંગે નિર્ણય લેવાશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular