Saturday, May 4, 2024
Homeસુરત : અમરોલી વિસ્તારમાં મીરા રેસિડેન્સીમાં મીટર બોર્ડમાં લાગેલી આગ પર કાબૂ...
Array

સુરત : અમરોલી વિસ્તારમાં મીરા રેસિડેન્સીમાં મીટર બોર્ડમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

- Advertisement -

સુરતઃઅમરોલી વિસ્તારમાં આવેલી રજવાડી પાર્ટી પ્લોટ નજીકની મીરા રેસિડેન્સીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. મીટર બોર્ડમાં લાગેલી આગના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવી લેવાતા લોકોમાં હાશકારાની લાગણી પેદા થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular