Monday, May 6, 2024
Homeસ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 46 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી
Array

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 46 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી

- Advertisement -

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)એ મેડિકલ ઓફિસર અને મેડિકલ સ્પેશિયાલિસ્ટની વિવિધ પોસ્ટ્સ માટે ભરતી માગી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 7 મે સુધીમાં નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 46 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે.

પોસ્ટ્સની સંખ્યા – 46

મેડિકલ ઓફિસર – 26 પોસ્ટ
મેડિકલ સ્પેશિયાલિસ્ટ – 20 પોસ્ટ

એલિજિબિલિટી…

મેડિકલ ઓફિસર – ઉમેદવારો પાસે MBBS ડિગ્રી સાથે 1 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
મેડિકલ સ્પેશિયાલિસ્ટ – મેડિકલની ડિગ્રી સાથે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

વયમર્યાદા…

મેડિકલ ઓફિસરની પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 34 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જ્યારે મેડિકલ સ્પેશિયાલિસ્ટની પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા 34 વર્ષ હોવી જોઈએ.

સેલરી…

પસંદ કરાયેલા ઉમેદવારોને 50,500 અને 58,000 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો​​​​​​​

ચલાણ દ્વારા ફી જમા કરવાની તારીખ 01 એપ્રિલ
ચલાણ દ્વારા ફી જમા કરાવવાની લાસ્ટ ડેટ 30 એપ્રિલ
સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 07 મે

સિલેક્શન પ્રોસેસ…

આ પોસ્ટ્સ માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, કમ્પ્યૂટર ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular