VADODARA : ડભોઇ તાલુકાના નારીયા ગામનો ગામનો યુવાન વસાવા યક્ષતભાઈ સંજયભાઈ તિરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબરથી ગામનું નામ રોશન કર્યું

0
55
meetarticle

ડભોઇ તાલુકાના નારીયા ગામનો ગામનો યુવાન વસાવા યક્ષતભાઈ સંજયભાઈ તિરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર નરીયા ગામનું નામ રોશન કર્યું

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારાકાર્યરતશ્રી.સી.ડી.પટેલ પ્રાથમિક વિદ્યાલય થુવાવી માં તાલીમ લેતા વિદ્યાર્થીએ ડભોઈ તાલુકાનું અને શાળાનું ગૌરવ વધાર્યું તા:-7/8/2025 રોજ ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જીલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધા નું આયોજન શ્રી સી.એ.પટેલ લર્નિંગ ઈન્સ્ટીટ્યુટ, મોટા ફોફડીયા, શિનોર ખાતે કરવા માં આવી હતી જેમાં અંડર 14, અંડર 17, અંડર 19 ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં, અંડર 14 ભાઈઓ માં નારિયા ગામ ના વસાવા યક્ષતભાઈ સંજયભાઈ જેવો તિરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ છે તેમના કોચ ડું ભીલ રમેશભાઈ એ મહેનત કરી પ્રશિક્ષણ તાલીમ આપી હતી અને આચાર્યા, અને શાળા પરિવાર તરફથી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here